Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જસદણમાં હોલિકા દહન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) : રાજાશાહી વખતથી જુના બસ સ્‍ટેન્‍ડ નજીક નગરપાલિકા પાસે હોળીના દિવસે હોલિકા દહન યોજાય છે આ વર્ષે પણ ગઈકાલે સાંજે વરસાદ આવ્‍યા બાદ વરસાદે વિરામ લીધા પછી રાત્રે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્‍યામાં લોકોએ પ્રદક્ષિણા ફરી અને દર્શનનો લાભ લીધો હતો. તસવીર ધર્મેશ કલ્‍યાણી (જસદણ)

(12:17 pm IST)