Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

મોરબી : ‘કિશોરીઓ કુશળ બને' સુત્ર સાથે સશક્‍ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા કીમતી મોબાઈલ શોધી પરત કર્યા : મોરબી જીલ્લા પોલીસ વડાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી.એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસની ટીમ અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા કાર્યરત હોય જેમાં સર્વેલન્‍સ સ્‍ટાફના પોલીસકર્મીઓ -દીપસિંહ બહાદુરસિંહ ઝાલા અને કિર્તિસિંહ બહાદુરસિંહએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી રૂપિયા ૮૦ હજારની કિંમતના ૫ જેટલા મોબાઇલો શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યા હતા અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્‍તિને પણ સાર્થક કરી હતી.

(12:54 pm IST)