Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

જુનાગઢ ઉપલા દાતાર પર્વત ઉપર ઉતાસણી પર્વની ઘામધૂમથી ઉજવણી કરાય

જુનાગઢ::જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે મહંત શ્રી ભીમબાપુની આગેવાનીમા ઉતાસણી પર્વ નિમિત્તે પર્વત ઉપર ગૌશાળાના છાણાની ઉતાસણી અને ઉતાસણીના દર્શન કરવા હજારોની સંખ્યામાં દાતાર ભક્તો દાતાર પર્વત ઉપર જઈ ચડ્યા હતા અને પધારેલા તમામ યાત્રિકો માટે ભોજન પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા કરાઈ હતી.(અહેવાલ : વિનુ જોશી , તસ્વીર : મુકેશ વાધેલા - જુનાગઢ)

(9:16 pm IST)