Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ધૂળેટી ફૂલડોલ ઉત્સવની ઉમંગભેર ઉજવણી

જુનાગઢ::પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ધૂળેટી ફૂલડોલ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અનેક ભાવિકોએ ઉત્સવ અને દર્શનનો લાભ લીધો હતો.(અહેવાલ : વિનુ જોશી , તસવીર : મુકેશ વાઘેલા ,- જુનાગઢ)

(9:21 pm IST)