Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 54.51 ટકા વરસાદ વરસ્યો

સાઉથ વધુ સાવરકુંડલામાં સિઝનનો 63.96 ટકા અને સૌથી ઓછો જાફરાબાદમાં સિઝનનો 36.23 ટકા વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 54.51 ટકા વરસાદ વરસ્યો છે. લાઠીમાં સિઝનનો 38.38 ટકા, બાબરામાં સિઝનનો 58.87 ટકા, બગસરામાં 40.87 ટકા, ધારીમાં સિઝનનો 43.97 ટકા, જાફરાબાદમાં સિઝનનો 36.23 ટકા, ખાંભામાં સિઝનનો 49.89 ટકા, લીલીયામાં 79.57 ટકા, રાજુલામાં સિઝનનો 58.10 ટકા, સાવરકુંડલામાં સિઝનનો 63.96 ટકા, વડિયામાં સિઝનનો 47.12 ટકા વરસાદ વરસ્યો વરસ્યો છે.

(12:26 am IST)