Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ઉના : હનુમાનને ડ્રેગન ફુટ પ્રસાદ

 ઉનાઃ શ્રી સ્‍વામીનારાગણ ગુરૂકુળ દ્રોણેશ્વરના મારૂતિધામમાં વિરાજમાન મહારાજને પ્રાકૃતિક પધ્‍ધતિથી ખેતીથી ઉત્‍પાદિત ડ્રેગન (કમલમ) ફુટનો ફલફૂટ ધરાવાયો. ગુરૂકુલના અધ્‍યક્ષ પૂજ્‍ય માધવ પૂજ્‍ય માધવપ્રિયદાસજી સ્‍વામીની પ્રેરણાથી છેલ્લા ઘણા વર્ષોથી ઓર્ગોનિક ખેતીથી પાક ઉત્‍પાદન કરતા શ્રી શૈલેષભાઇ ખોખર આ બધા ફળના દાતા રહ્યા હતા. હનુમાનજીને ડ્રેગન ફુટનો પ્રસાદ ધરાવાયો તે તસ્‍વીર.


 

(11:04 am IST)