Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જામનગર જીલ્લાના જામજોધપુર પંથકમાં બપોરના સમયે ભેદી ધડાકો અનુભવાયો

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર::જામનગર  જીલ્લાના જામજોધપુર પંથકમાં બપોરના સમયે ભેદી ધડાકો અનુભવાયો હતો.

   જામજોધપુર, શેઠવડાળા, વનાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધડાકાની અનુભૂતિ થઈ હતી.

   અચાનક ધડાકો થતા લોકો ઘરની બહાર સફાળા દોડી આવ્યા હતા.ભેદી ધડાકો થવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે.

(3:12 pm IST)