Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પ્રથમ નોરતે જૂનાગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ : વાદળાંઓની ગડગડાટી સાથે વરસાદ વરસતા ગરબી મંડળના આયોજકો ચિંતામાં મુકાયા : જૂનાગઢ તાલુકાના વડાલ ગામે અત્યારે જોરદાર વરસાદ ચાલુ

જૂનાગઢ :  પ્રથમ નોરતે જૂનાગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે વાદળાંઓની ગડગડાટી સાથે વરસાદ વરસતા ગરબી મંડળના આયોજકો ચિંતામાં મુકાયા છે આ લખાઈ છે ત્યારે  જૂનાગઢ તાલુકાના વડાલ ગામે અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે

(6:38 pm IST)