Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જેતપુરમાં ભારે ઉકળાટ બાદ સાંજના કાળા ડીબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ

જેતપુરમાં ભારે ઉકળાટ બાદ સાંજના કાળા ડીબાંગ વાદળો છવાયા છે ઘટાટોપ વાદળાં વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે

(8:26 pm IST)