-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Saturday, 7th November 2020
જામકંડોરણાના રામપરમાં ચોરી કરનાર ૩ શખ્સો ઝડપાયા
ધોરાજી તા. ૭ : ધોરાજીના રામપર ગામમાં ચોરીના ગુન્હામાં ૩ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે ઘનશ્યામ ઉર્ફે ઘનો ઉર્ફે આશીષ ખીમજીભાઇ કટારીયા જાતે અ.જા.ઉ.૧૯ નવલભાઇ વિનુભાઇ ચોવટીયા જાતે પટેલ ઉ.૩ર સંજયભાઇ વિનુભાઇ ચોવટીયા જાતે પટેલ ઉ.૩૦ રહે. બધા રામપરની રોકડ રૂ.૧૦,૦૦૦ સોના જેવી પીળી ધાતુની વીટીં-ર કી. રૂ.૧પ,૦૦૦ લોખંડની કોશ નંગ-૧ કિ. રૂ.પ૦ ના મુદ્દામલ સાથે ધરપકડ કરી છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણાના માગદર્શન તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચનાથી પો.સબ. ઇન્સ. જે.યુ.ગોહીલ પો.હેડ કોન્સ. સંજયભાઇ ભીખાભાઇ પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, પો.કોન્સ મનોહરસિંહ બળવંતસિંહ પો.કોન્સ રાજુભાઇ ભોજાભાઇ પો.હેડ. કોન્સ. મનજીભાઇ મેઘાભાઇ, પો.હેડ.કોન્સ તૌફીકભાઇ અલ્લારખાભાઇ પો.કોન્સ હરેશભાઇ વેલજીભાઇ પો.કોન્સ વીજેન્દ્રસિંહ નીરૂભાએ કરી હતી.
(11:41 am IST)