Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

જામનગરમા દિગ્વિજય પ્લોટ માં કાર ભળભળ સળગી...

જામનગર::જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 8 રહેતા કૌશલભાઈ મારવાડીની મારુતિ કાર ચાલુ કરવા જતા શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક ભળભળ સળગી ઊઠી હતી. આ અંગે તાબડતોબ ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક જામનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ. કારસરીયા, જામનગર)

(11:24 am IST)