Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

સાવરકુંડલા ૧૦૮ની ટીમે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૃ પાડ્યું

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૭ :  અમરેલીના સાવરકુંડલા નજીક ભૂવા રોડ પર ગઇ કાલે ટુવ્હીલનો અકસ્માત થતાં અમરેલી જિલ્લાની સાવરકુંડલાની ૧૦૮ની ટીમ તાત્કાલિક રવાના થઇ સ્થળ પર પહોંચી તેમા બેઠેલા દર્દીને તપાસતા તેમા બંને વ્યકિતનું ઘટ્ટાનાં સ્થળ પરજ મૃત્યું  થયેલ હતું જેને ૧૦૮ ટીમ દ્વારા નજીકની સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં લય જવાયા હતાં તે દરમીયાંન દર્દી પાસે થીરૃપિયા ૬૫૦૦/- અને બે મોબાઇલ અને બ્લુતુથ મળીને અંદાજિત રકમ ૪૬૦૦૦/ તેના સબંધી ને પરત કરી સાવરકુંડલા ૧૦૮ ટીમ ઈ એમ ટી જગદીશ સોલંકી અને પાઇલોટ ફિરોઝભાઈ બેલીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૃ પાડ્યું હતું.

(1:10 pm IST)