Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

પોરબંદરમાં હોમ ગાર્ડઝના સ્‍થાપના દિનની ઉજવણી

પોરબંદરઃ ૬ ડિસેમ્‍બર હોમગાર્ડઝ સ્‍થાપના દિવસ નિમિતે જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝ એસ.આઇ.સિકોત્રા તેમજ શહેર યુનિટના ઇન્‍ચાર્જ ઓફીસર કમાન્‍ડિંગ બી.સી.મહેતાના માર્ગદર્શન હેઠળ શહેર યુનિતના હોમગાર્ડઝ સભ્‍યો એલ.જે.લુક્કા, વી.એ.પુરોહિત, કે.જી.શિલુ, યુ.કે.પંડયા, પી.ડી.રાઠોડ, જી.એમ.સાદીયા, એ.પી.શીલુ, એસ.એમ. ચંદ્રપાલ દ્વારા આશા બ્‍લક બેંક ખાતે બ્‍લક ડોનેશન કરવામાં આવ્‍યું હતું. તે તસ્‍વીરો (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(1:15 pm IST)