Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

જુનાગઢમાં દત્ત જયંતિની ઉજવણી

જુનાગઢ : જુનાગઢ ગીરનાર ઉપર બિરાજમાન ગિરનારના અધિષ્‍ઠાતાશ્રી દત્તા મહારાજની આજે દત્ત જયંતિએ ભીડભંજન મહાદેવ ખાતે પૂજ્‍ય તનસુખગિરી બાપુએ દત્ત મહારાજની પૂજા અર્ચના કરી હતી. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:16 pm IST)