Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

પરદેશી પારેવડા...

ગોંડલઃ શિયાળુ સત્ર શરૂ થતા પરદેશી પારેવડા સીમ, સીમાડા ઓળંગીને આવી રહ્યા છે પારેવડાઓ ન્યુટ્રલ થઇ શાંતિમય વાતાવરણમાં તરતા માનવ જીવનને ઘણું ખરૂ કહી રહ્યા છે જો માનવી પણ આ પ્રકારનું ન્યુટ્રલને શાંતિમય જીવન બનાવી દે તો સંસાર ઘણો સુખમય બની રહે. દ્વારકા પાસે દરિયા કિનારેથી પરદેશી પારેવડાનું આગમન નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ

(10:37 am IST)