Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અમરેલી જિલ્લામાં ૭ વર્ષની રિકાર્પેટ થયા ન હોય તેવા રસ્તાના કામ માટે ૩૬.૬૦ કરોડના કામ મંજુર કરાવતા પરેશ ધાનાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮ :  સમગ્ર રાજય અને ખાસ કરીને કુકાવાવ-વડીયા-અમરેલી વિધાનસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે હંમેશ કટિબદ્ધ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ અમરેલી-વડીયા-કુકાવાવ તાલુકાના રોડ રસ્તાના કામે મો સરકારશ્રીમાં તા. ૧,-૧ર-ર૦ર૦ના પત્રથી લેખિતમાં દરખાસ્ત કરેલ જેના પરિણામ સ્વરૂપ સાત વર્ષની વધુ સમયના રીકાર્પેટ ન થયેલ હોય તેવા રાજય હસ્તના રૂ. ર૧.૧૦ કરોડના અને પંચાયત હસ્તકના રૂ. ૧પ.પ૦ કરોડના રસ્તાઓના મળી કુલ રૂ. ૩૬.૬૦ કરોડના કામો નીચે મુજબના મંજુર કરવામાં આવેલ છે અને જોબ નંબર ફાળવેલ આવ્યા છે.

અમરેલી-કુંકાવાવ તાલુકાના રાજય હસ્તકના મંજુર થયેલ કામો

રસ્તાનું નામ

કામગીરીની ચેઇનેજ લંબાઇ કિ.મી.

અંદાજીત  રકમ (લાખામાં)

મોટી કુંકાવાવ-નાની ફુંકાવાવ-લુણીધાર રોડ

૧૪.૪૦

૪૦૦.૦૦

જાળીયા-કેરાળા ખીજડીયા-હડાળા-માવજીંજવા રોડ

૧૩.પ૦

૩૯૦.૦૦

અનીડા-ખુનરી-મેઘ પીપરીયા રોડ

૧ર.પ૦

૩૭પ.૦૦

વાવડી-ચોકી-સનાળા-લાખાપાદર-ઇશ્વરીયા રોડ

૧ર.૦૦

૩૬૦.૦૦

ચાંડીયા-લાપળીયા રોડ (વાયા સાજીયાવદર-શંભુપરા રોડ)

૧૬.પ૦

૪૯પ.૦૦

અમરેલી-સાવરકુંડલા રોડ

૧.૦૦

૯૦.૦૦

                                              કુલ

૬૯.૯૦

ર૧૧૦.૦૦

                                      

અમરેલી-કુંકાવાવ તાલુકાના રાજય હસ્તકના મંજુર થયેલ કામો

તાલુકો

રસ્તાનું નામ

રસ્તાની લંબાઇ (કિ.મી.માં)

અંદાજીત રકમ (લાખામાં)

અમરેલી

વડેરા-નાના ભંડારીયા રોડ

૪.પ૦

૯૦.૦૦

અમરેલી

કેરીયાચાડ-એપ્રોચ રોડ

૧.૦૦

ર૦.૦૦

કુંકાવાવ

ખાખરીયા-ખડખડ-ભુખલી-સાણથલી રોડ 

૯.પ૦

રપ૬.પ૦

કુંકાવાવ

ઉજળા-તાલાડી-સનાળી રોડ

૬.૦૦

૧ર૦.૦૦

અમરેલી

મોટા ભંડારીયા-સણોસરા રોડ

૬.૦૦

૧ર૦.૦૦

અમરેલી

બાબાપુર એપ્રોચ રોડ

૧.૦૦

ર૦.૦૦

અમરેલી

મોટા-માંચિયાળા એપ્રોચ રોડ

૧.૦૦

ર૦.૦૦

અમરેલી

શેડુભાર-હરીપુરા રોડ

૪.૦૦

૮૦.૦૦

અમરેલી

નવા ખીજડીયા એપ્રોચ રોડ

૧.પ૦

૩૦.૦૦

કુકાવાવ

ખાન ખીજડીયા એપ્રોચ રોડ

૩.૦૦

૬૦.૦૦

અમરેલી

જસવંતગઢથી સ્ટેટ હાઇવે

૧.૮૦

ર૭.૦૦

અમરેલી

ટીંબલા એપ્રોચ રોડ

૧.૦૦

૧પ.૦૦

અમરેલી

મોટા માંચિયાળ-શેડુભાર રોડ

૩.૦૦

૪પ.૦૦

અમરેલી

લાખાપાદર-બાંભણીયા રોડ

૪.૦૦

૬૦.૦૦

અમરેલી

ચીતલ લાતી બજાર રોડ

૧.ર૦

૧૮.૦૦

અમરેલી

રાંઢીયા-કાઠમા રોડ

૧.પ૦

રર.પ૦

અમરેલી

રંગપુર-વડેરા રોડ

૩.૦૦

પર.પ૦

અમરેલી

નાના ભંડારિયા એપ્રોચ રોડ

૧.૦૦

૧પ.૦૦

અમરેલી

હરીપુરા-સુરગપુરા રોડ

૪.૦૦

૬૦.૦૦

અમરેલી

સુરગપરા એપ્રોચ રોડ

૧.૬૦

ર૦.૦૦

અમરેલી

ફતેપુર-ચાથાથળ-રાજસ્થળી રોડ

ર.૦૦

૩૦.૦૦

અમરેલી

બક્ષીપુર એપ્રોચ રોડ

૧.૦૦

૧પ.૦૦

અમરેલી

મોટા ગોખરવાળા-સોનારીયા રોડ

૪.૦૦

૬૦.૦૦

અમરેલી

શંભુપરા એપ્રોચ રોડ

ર.૦૦

૩૦.૦૦

અમરેલી

કેરીયચાડ-ખડભાંળીયા રોડ

૩.૦૦

૪પ.૦૦

કુંકાવાવ

મોરવાડા એપ્રોચ રોડ

ર.૦૦

૩૦.૦૦

અમરેલી

ગાવડકાથી ચલાલા સ્ટેટ હાઇવે રોડ

૧.૦૦

૧પ.૦૦

અમરેલી

તરવડા-સરંભડા રોડ

૪.૦૦

૬૦.૦૦

કુંકાવાવ

નવા બાદનપુર એપ્રોચ રોડ

૦.પ૦

૦૮.૦૦

કુંકાવાવ

વાવડી-તાલાડી રોડ

૩.૦૦

૪પ.૦૦

કુકાવાવ

ચણોસરા બાવીસી રોડ

૪.૦૦

૬૦.૦૦

 

કુલ

૮૬.૬૦

૧પ૪૯.પ૦

 

(1:07 pm IST)