Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગર: જિલ્લા વહીવટીતંત્ર હેલ્પલાઇન નંબર જાહેર કરાયો ઉત્તરાખંડમાં પુરની ઘટનાને ધ્યાને લઈ શરૂ કરાઇ હેલ્પલાઇન

ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના ફોન ન. 02882553404, 02881077 પર જાણ કરો

જામનગર જિલ્લાના સહેલાણીઓ હાલ ત્યાં ફંસાયલા હોય કે ફરવા ગયા હોય તો તાત્કાલિક એમની માહિતી મંગાવાઈ છે
ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના ફોન ન. 02882553404, 02881077  પર યાત્રીક નુ નામ સરનામું અને મોબાઇલ ન. જેવી વિગતો તાત્કાલિક આપવા વિનંતી કરાઈ છે

(7:49 pm IST)