Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કાઉન્સિલર ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા મોરબી નગર પાલિકા ના અધર ટેક્સ સમિતિ ના ચેરમેન નો ચાર્જ સંભાળતા રાજપૂત કરણી સેના દ્વારા શુભકામના પાઠવાઈ

 મોરબી નગર પાલિકા ના કાઉન્સિલર ગિરિરાજસિંહ સુખદેવસિંહ ઝાલા મોરબી નગર પાલિકા ના અધર ટેક્સ સમિતિ ના ચેરમેન નો ચાર્જ સંભાળતા  રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ આર જાડેજા તેમજ મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ કે જાડેજા તેમજ મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા રૂબરૂ જઈને શુભકામના આપી હતી 

(9:50 pm IST)