Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ભારે અસહ્ય બફારા બાદ સાંજે જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે છેલ્લી અડધી કલાક થી મેઘો મંડાયો

જેતપુર :ભારે અસહ્ય બફારા બાદ આજે સાંજે જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે છેલ્લી અડધી કલાક થી મેઘો મંડાયો છે.

(9:15 pm IST)