Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં સવારના બે કલાકમાં ૨ ઇંચ જેવો ભારે વરસાદ: અમરેલી પંથકમાં એકથી દોઢ, બોટાદમાં અડધો અને ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ

ભાવનગરના વલભીપુર સિહોર પાલીતાણા ગારિયાધારમાં સવારે ૬ થી ૮ વચ્ચે અડધોથી બે ઈંચ વરસાદ વરસી ગયો, બોટાદમાં અડધો ઇંચ, અમરેલીના જાફરાબાદ ધારી અને અમરેલીમાં અડધોથી દોઢ ઇંચ,ગીર સોમનાથ અને જુનાગઢ પંથકમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં જોરદાર વાદળા સાથે વરસાદના ઠેરઠેરથી અહેવાલો મળી રહ્યા છે.

(10:28 am IST)