Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

જુનાગઢ રાધારમણ સોસાયટીમાં તથા શાપુર ગામમાં બંધ મકાનમાં જુગાર રમતા કુલ ર૦ ઇસમો ઝડપાયા

જુનાગઢઃ વંથલી તાબેના શાપુર ગામના જીઇબી પાવર હાઉસ પાસે આવેલ મોમાઇ પોલ ફેકટરીના મકાનમાં રહેતા ઇલીયાસ રફીકભાઇ પોપટીયા પોતાના મકાને જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે જુગાર રમતા કુલ ૧૧ ઇસમો (૧) ઇલીયાસ રફીકભાઇ પોપટીયા મેમણ ઉ.૩૮ રહે. મોમાઇ પોલ ફેકટરીમાં (ર) વસીમ સલીમભાઇ ઠેબા ગામેતી ઉ.ર૭ રહે. મોમાઇ પોલ ફેકટરીમાં (૩) સમાભાઇ બાદીમભાઇ અબડા ગામેતી ઉ.પ૧ રહે. રામમંદિર વાળી શેરી (૪) આસીફ મમદભાઇ અબડા ગામેતી ઉ.ર૬ રહે. રામમંદિર વાળી શેરી (પ) ઇકબાલ નુરમહમદ અબડા ગામેતી ઉ.ર૭ રહે. રામમંદિર શેરી (૬) ઇલીયાસ બોદુભાઇ ઠેબા ગામેતી ઉ.૩૦ રહે રેલ્વે સ્ટેશન પાસે જીઇબી સામે (૭) અજીભાઇ ઇબ્રાહીમભાઇ અબડા ગામેતી ઉ.૪પ રહે. રાવળ શેરી. (૮) આરીફ ઓસમાણભાઇ થઇમ ગામેતી ઉ.૩૩ રહે. લાલપુર જી.જામનગર (૯) મયુર ભુપતભાઇ રાઠોડ કોળી ઉ.ર૭ રહે. રેલ્વે સ્ટેશન પાસે (૧૦) સલીમ મુસાભાઇ ઠેબા ગામેતી ઉ.પ૪ રહે. મોમાઇ પોલ ફેકટરીમાં (૧૧) સુરેશ ભગવાનજી ઉગરેજા કોળી ઉ.૩૮ રહે. ભલાણી શેરી રોકડા રૂપિયા રોકડા રૂ. ૩૭,૭ર૦, નાલના રૂ.૧૧પ૦-મો.ફોન ૧૦ કિ. રૂ.ર૬,૦૦૦ મો.સા. ૪ કિ. રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૧૬૪,૮૭૦ સાથે તેમજ જુનાગઢ વંથલી રોડ સનસીટી-ર ની બાજુમાં આવે રાધારમણ સોસાયટી બ્લોક નં. ર માં રહેતો સંદિણ દિનેશભાઇ બ્રાહ્મણ પોતાના મકાને અખાડો ચલાવે છે.  જે હકીકત આધારે  રેઇડ કરતા જુગાર રમતા કુલ ૯ ઇસમો (૧) સંદિપ દિનેશભાઇ રાવલ બ્રાહ્મણ ઉ.૩૪ રહે. રાધારમણ સોસાયટી બ્લોક નં.ર (ર) રાવલ ધર્મેન્દ્રભાઇ વાજા, વાણંદ ઉ.ર૧ રહે. વંથલી રોડ સનસીટી-ર બ્લોક નં.૩ (૩) ધર્મેન્દ્રભાઇ તુલસીભાઇ વાજા, વાણંદ ઉ.૪પ રહે. સનસીટી-ર બ્લોક નં.૩ (૪) જયેશ દામજીભાઇ ચાવડા કુંભાર ઉ.૩૩ રહે. સનસીટી-ર બ્લોક નં.૧ (પ) ગીરધરભાઇ બચુભાઇ ટાંક, કુંભાર ઉ.૬૦ રહે. સનસીટી-ર (૬) હિતેષભાઇ કાળાભાઇ ચાંડેગરા કુંભાર ઉ.૩૬ રહે. સનસીટી-ર બ્લેાક નં.પ (૭) અનિલભાઇ ચંદુભાઇ બગથરીયા, વાણંદ ઉ.૩૩ રહે ઓમપાર્ક સોસાયટી બ્લોક નં.૩૮ (૮) રામદેભાઇ દેણાંદભાઇ કરગીયા આહિર ઉ.૩પ રહે. નાંદુરી ગામ જી.જામનગર (૯) ભાણજીભાઇ છગનભાઇ ભરવડા કુંભાર ઉ.પ૮ રહે. સનસીટી-ર બ્લોક નં. ૪૦ ને રોકડ રૂ. ૬૩૦૩૦, નાલના રૂ. રપ૦૦, મો.ફોન ૭ કિ. ૩૧,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૯૭૦૩૦ મુદામાલ સાથે પકડી પાડેલ છે. ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો.ઇન્સ. એચ.આઇભાટ્ટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા તથા પો.હેડ કોન્સ વાય.એસ.જાડેજા તથા પો.કોન્સ. દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:55 pm IST)