Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમરેલી જીલ્લામાં ઝાપટાથી અઢી ઇંચ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૮ : અમરેલી જીલ્લામાં ગઇ રાતથી મેઘરાજા મહેરબાન થતા છુટો છવાયો રાતભર વરસાદ પડ્યો હતો.

કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ અમરેલીમાં ૩૮ મી.મી., ખાંભા ૧૪ મી.મી., જાફરબાદ ૫૬ મી.મી., ધારી ૬૦મી.મી., બગસરા ૩૩ મી.મી., બાબરા ૪૦ મી.મી., રાજુલા ૪૩ મી.મી., લાઠી ૨૫ મી.મી., લીલીયા ૪૩ મી.મી., વડિયા ૧૮ મી.મી., સાવરકુંડલા ૨૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના સમાચારો મળ્યા છે.

(12:57 pm IST)