Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સૌરાષ્ટ્રમાં ત્રણ યુવકો પર વીજળી ત્રાટકતા બેના ઘટનાસ્થળે કરુણ મોત

જસદણ તાલુકાના સાણથલી પાસે નવાગામના ખેતરમાં ત્રણ યુવકો ઉપર વીજળી ત્રાટકતા બે યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને એકને ગંભીર ઇજા થઇ છે 108 ઘટના સ્થળે પહોંચી છે

(6:28 pm IST)