Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમરેલી નાઠેબી_ડેમનો 1 દરવાજો ખોલાયો:ડેમમાં 560

ક્યુસેક પાણીની આવક :નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

અમરેલી નાઠેબી_ડેમનો 1 દરવાજો ખોલાયો છે  પાણીની આવક વધતા ડેમનો દરવાજો ખોલાયો છે  હાલમાં ડેમમાં 560 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા  નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે 

(8:06 pm IST)