Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સાવરકુંડલા પંથકના ઠવી, વિરડી, જેજાદ સહિતના ગામોમાં વરસાદ: નદીઓમાં નવા નીરની આવક

 

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓ અને નાળા છલકાયા હતા. સાવરકુંડલાના ઠવી,વિરડી,જેજાદ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઇ હતી

(12:59 am IST)