Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

ધોરાજી પોલીસે રૂ 93 હજાર ની વિદેશી દારૂ ની બોટલો સાથે મુસ્તકીમ ઉર્ફે હાજી સમદભાઈ ઝડપાયો : ૩ શખ્સો ને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

ધોરાજી:તા.૮ રાજકોટ જીલ્લા પોલીસ અધીક્ષક બલરામ મીના, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમર ની સૂચના માગદશન તળે ધોરાજી પીઆઇ હકુમતસિહ જાડેજા એ બાતમી ના આધારે  સ્કોર્પિયોમાંથી રૂા.93,600નો વિદેશી દારૂનો જથ્થા સાથે આરોપી મુસ્તકીમ ઉર્ફે હાજી સમદભાઈ ને ઝડપી પાડી ને ગૂનો નોધી ને વધૂ તપાસ ના ચકોગતીમાન તેજ કરાયા છે આ ગૂના માં સંડોવાયેલા ત્રણ શખ્સો ને ઝડપવા પોલીસે તજવીજ હાથ  ધરી છે 

આ ગૂના માં પોલીસે સકોપીયો સહિત રૂ 4 લાખ 44 હજાર નો મૂદામાલ ઝડપી પાડી ને તપાસ હાથ ધરી છે. 

 

(3:39 pm IST)