Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

મોરબી માળીયા હાઈવે પર આવેલ હોટલમાં કામ કરતા સખી રામ સેદાન રામ નામના આધેડ ગુમ

સવાઈ રામ નામના વ્યક્તિએ મોરબી તાલુકા પોલીસ મથકે ગુમશુદા અંગે અરજી કરી

Photo: gum
મોરબીઃ મોરબી માળીયા ફાઈવે પર સોખડા પાટીયા નજીક આવેલ બાલાજી હોટેલમાં છેલ્લા 15 દિવસથી કામ કરતા સખી રામ સેદાન રામ (ઉ,વ, 53, મૂળ રહે, ઈન્તાદા, બાકમેર, રાજસ્થાન) ગત તા. 01/11/2021 ના રૉજ ફોટેલમાં હોય તે દરમિયાન સાંજે 4:00 થી 4:30 વાગ્યાના અરસામાં ગુમ થયા હતા જેથી સવાઈ રામ નામના વ્યક્તિએ મોરબી તાલુકા પોલીસ મથકે ગુમશુદા અંગે અરજી કરેલ છે, આ ઉપરાંત, કોઈને આ આપડ ક્યાંય પણ દેખાય તો 6378579287 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

(6:32 pm IST)