Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

આજે જુનાગઢ શહેર-૩ અને ગ્રામ્‍યમાં ર કેસ સાથે જીલ્‍લામાં કુલ – કેસ નોંધાયા

આજે જિલ્‍લામાં પ નવા કેસ નોંધાવા સામે ડીસ્‍ચાર્જ અને મૃત્‍યુ દર શૂન્‍ય રહ્યો

આજે જુનાગઢ શહેર-૩ અને ગ્રામ્‍યમાં ર કેસ સાથે જીલ્‍લામાં કુલ – કેસ નોંધાયા છે.  આજે જિલ્‍લામાં પ નવા કેસ નોંધાવા સામે ડીસ્‍ચાર્જ અને મૃત્‍યુ દર શૂન્‍ય રહ્યો છે

(9:06 pm IST)