Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

લોધીકા તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોની મુલાકાતો

 લોધીકા તાલુકાના પાળ તેમજ ઢોલરા ગામના મહિલા સરપંચોની ઉપસ્‍થિતી મા  આ બંને ગામના આંગણવાડી કેન્‍દ્રો ની મુલાકાત રાજકોટ જીલ્લા પંચાયત દંડક અલ્‍પાબેન મુકેશભાઈ તોગડીયાએ લીધેલ તેમજ કુપોષિત બાળકોને પોષ્ટીક આહારમા સીરો તેમજ દુધનું વિતરણ કરેલ આ તકે બંને ગામના મહિલા સરપંચો તથા આંગણવાડી કેન્‍દ્રોના સુપરવાઇઝ તેડાગર બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(10:03 am IST)