Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભાવનગર હરદેવસિંહ ગોહિલ રાજય સમન્‍વય એવોર્ડથી સન્‍માનિત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ) તા. ૯: રાજય સમન્‍વયની ૯૨મી ગોષ્‍ઠિમાં સમન્‍વયના સિનિયર સભ્‍ય અને માધ્‍યમિક શાળા ચિત્રોના પૂર્વ આચાર્ય હરદેવસિંહજી ગોહીલને સંયોજક પ્રતાપભાઇ ત્રિવેદીના હસ્‍તે સમન્‍વય એવોર્ડ અપાયો હતો.

સમન્‍વયના સભ્‍યોએ તેઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

(11:42 am IST)