Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભાવનગરમાં જરૂરીયાતમંદોને ગ્રોસરી કિટ વિતરણ

ભાવનગર : ઇમ્‍પેકટ ફાઉન્‍ડેશન, યુ.કે. અને પી.એન.આર. સોસાયટીના માધ્‍યમથી કોરોના સમયમાં પ્રભાવિત નટરાજ સી.પી. સ્‍કુલ, હાઇટેક ઇન્‍કલુઝીવ સ્‍કુલ, દિવ્‍યાંગ મહિલા સશકિતકરણ કેન્‍દ્ર, ડે કેર સેન્‍ટર, સિહોર, તળાજા, પાલીતાણા, મહુવા રિસોર્સ સેન્‍ટરો, એ.ટી એન્‍ડ ટી. ટેકનોલોજી પાર્ક,અંકુર દિવ્‍યાંગોની શાળા, વી.સી લોઢાવાળા હોસ્‍પિટલ, પી.એન.આર હોસ્‍પિટલના જરૂરિયાતમંદ પીીડિત પરિવારોને તથા વર્ગ-૪ કર્મચારીઓને ૪૦૫ ગ્રોસરી કિટ સહાયનું વિતરણ કરાયું હતું.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(12:47 pm IST)