Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જસદણમાં બી.એ.પી.એસ મંદિરના બાળકો દ્વારા વ્‍યસન મુકિત રેલી

જસદણ : તમાકુ નિષેધ દિન નિમિતે સ્‍વામીનારાયણ સંપ્રદાય દ્વારા જનજાગૃતિ અભિયાન માટે કોર્ટ વિસ્‍તાર થી ચિતલીયા કૂવા રોડ, મોતી ચોક, ડીએસવીકે હાઇસ્‍કૂલથી બીએપીએસ મંદિર સુધિ બીએપીએસ મંદિરના બાળકો તથા હરિભકતો દ્વારા વ્‍યસન મુકિત રેલી નીકળી હતી તે તસ્‍વીર(તસ્‍વીર-અહેવાલ : ધર્મેશ કલ્‍યાણી જસદણ)

(12:49 pm IST)