Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

હું પણ કોંગ્રેસમાં જ છું : લલીત કગથરા

રાજકોટ, તા., ૯: કોંગ્રેસના ધારાસભ્‍ય લલીતભાઇ કગથરાએ અકિલાને જણાવ્‍યું હતું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો વ્‍યકિત છું અને કોંગ્રેસમાં જ છું. જુદી જુદી વાતો સોશ્‍યલ મીડીયામાં ફેલાઇ છે.

(5:02 pm IST)