Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલટો : અમરેલીમાં બે ઈચ : સાવરકુંડલામાં અડધો ઇંચ : લોધીકા અને લીલિયામા ઝાપટાં

રાજકોટ તા.૯ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં આજે બપોર બાદ પલટો આવ્યો છે અને અમરેલીમાં બે ઈચ વરસાદ વરસ્યો છે જ્યારે અમરેલી જિલ્લા ના સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો લોધીકા અને લીલિયામા ઝાપટાં વરસ્યા છે.

           આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જોકે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે.

(8:24 pm IST)