Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભાયાવદરમાં ગણેશોત્‍સવ : ભાયાવદર

 ભાયાવદર ખાતે કારડીયાવાસ ચોરા પાસે કારડીયાવાસનો રાજા ગણેશ ઉત્‍સવ યોજાયેલ છે. જયાં દરરોજ રાત્રીના સાંસ્‍કૃત્તિક કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમને  સફળ બનાવવા યુવાન ભાઇ-બહેનોએ જહેમત ઉઠાવી છે.(તસ્‍વીર-અહેવાલ : રમેશ સાંગાણી ભાયાવદર)

(2:36 pm IST)