Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પોરબંદરમાં હળવુ ઝાપટું

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૯ : ગઇકાલે રાત્રીના વરસાદનું હળવુ ઝાપટુ વરસી ગયું હતું આજે સવારથી સતત બફારો શરૂ થઇ ગયો છે.

ગુરૂતમ ઉષ્ણતામાન ૩૪.ર સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન રપ.પ સે.ગ્રે. ભેજ ૮૫ ટકા હવાનું દબાણ ૧૦૦૬.૧ એચ.પીએ. સુર્યોદય ૬.૩૬ તથા સુર્યાસ્ત ૭ વાગ્યે.

(1:31 pm IST)