Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જામનગરના સપડા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 11 શખ્શો ઝડપાયા

64 હજારથી વધુ રોકડ, વાસ્પ, રીક્ષા, એક્ટિવા અને બાઈક સહીત 2,44 લાખથી વધુનો મુદામાલ જપ્ત : એલસીબી પોલીસની સફળ કામગીરી : રમાડનારાઓની શોધખોળ

 જામનગર :જામનગર તાલુકાના સપડા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 11 શખ્શો ઝડપાયા છે એલસીબી પોલીસે જુગારીઓ પાસેથી  64 હજારથી વધુ રોકડ, વાસ્પ, રીક્ષા, એક્ટિવા અને બાઈક સહીત 2,44 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે બાતમીના આધારે  એલસીબી પોલીસની સફળ કામગીરી રહી હતી જેમાં જુગાર રમતા 11 શખ્સોની અટકાયત કરી છે જયારે જુગાર રમાડનારાઓની શોધખોળ ચાલુ કરી છે

(12:35 am IST)