Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 71 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના આજે નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 71 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 223 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 82184 સેમ્પલ લેવાયા છે

 

(6:52 pm IST)