Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જૂનાગઢ બ્રહ્મ સમાજનું ગૌરવ ઇશાન ઉપાધ્યાય

જૂનાગઢ,તા.૯ :  બ્રહ્મ યુવા સંગઠનનો ઋષિ કુમાર જે ર્ફીદ્દજ્ઞ્ંઁર્ીશ્ર ત્ત્ર્ીર્શ્વીદ્દફૂ ણૂત્ર્ર્ીૃષ્ટજ્ઞ્ંઁસ્નત્ર્જ્ઞ્ષ્ટ હરિયાણામાં યોજાયેલ સ્પર્ધામાં ઈશાન સંદીપભાઈ ઉપાધ્યાય એ સિલ્વર મેડલ (૨ નંબર)  મેળવી બ્રહ્મસમાજ યુવા સંગઠન માં વધુ એક સિદ્ધિ નો ઉમેરો કરેલ છે.

(12:03 pm IST)