Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જસદણ પોલીસ લાઈનમાં હોલિકા દહન

જસદણ : જસદણ પોલીસ લાઈનની અંદર કયારેય હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયેલ ન હતો ત્‍યારે આ વખતે  જસદણ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર   તપન જાની તથા  સ્‍ટાફગણનાઓએ  હોલિકા દહનનો કાર્યક્રમ યોજી અને આજુબાજુની આવેલી સોસાયટીના પ્રજાજનોને હોલિકા દહનના કાર્યક્રમમાં પોલીસ લાઇનમાં દર્શન કરવા બોલાવી અને પોલીસ  પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કરેલ છે. (તસવીર : ધર્મેશ કલ્‍યાણી, જસદણ)

(10:54 am IST)