Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામકંડોરણામાં હોલીઃજામકંડોરણા

અનેરા ઉલ્લાસ અને ઉમંગ સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામકંડોરણામાં જુદા જુદા વિસ્‍તારોમાં હોલીકા દહનના કાર્યકમો  યોજવામાં આવ્‍યા. હતા. ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાએ જામકંડોરણામાં હોલીકા દહન પ્રસંગે હાજરી આપી હોળીની પ્રદક્ષિણા કરી હોલીકા દર્શનનો લહાવો  લીધો હતો. લોકોએ ધાણી, દાળીયા, શ્રીફળ. સાથે પ્રદક્ષિણા કરી  પૂજન-અર્ચન કર્યું હતું. અબાલ, વળધ્‍ધ, બાળકો સૌ કોઈએ હોળીની  પ્રદક્ષિણા કરી હતી.  (તસ્‍વીર-અહેવાલ :  મનસુખભાઇ બાલધા, જામકંડોરણા)

(10:55 am IST)