Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા ધારાસભ્ય કૌશિક વેકરિયાના આંગણે

રાજકોટ : પ્રસિધ્ધ ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝાએ ગઇ કાલે દેવરાજીયા મુકામે અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયાના નિવાસસ્થાને આવી તેમના પરિવારના સભ્યોને આશિર્વાદ આપ્યા હતા. તે ક્ષણે પરિવારના સભ્યોએ રાજીપો મેળવીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઇ કાબારિયા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:57 am IST)