Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામનગરમાં હોલિકાદહન

ભારતમાતા આદર્શ ગરબી મંડળ લીમડાબેન જામનગર દ્વારા યોજવામાં આવેલ હોલિકા દહન કાર્યક્રમમાં જામનગર શહેર ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કોર્પોરેટર નિલેશ કગથરા, કેતન નાખવા, પૂર્વ કોર્પોરેટરો પ્રવિણભાઇ માડમ, ભારતીબેન ઠક્કર, આકાશ બારડ, આર્ય સમાજમાં મહામંત્રી મહેશભાઇ રામાણી તથા નીમુબેન રામાણી આયોજકો લિંબાસીયા પરિવાર, રામાણી પરિવાર તથા ગજેરા પરિવારના સદસ્યો અને લતાવાસીઓએ ઉપસ્થિત રહી વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક વિધિથી હોલિકાદહન કરેલ તે સમયની તસ્વીરો. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(10:58 am IST)