Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વઢવાણમાં ધૂળેટીની રંગભેર ઉજવણી

વઢવાણ : ગુજરાત અને સૌરાષ્‍ટ્રભરમાં ધુળેટીના પર્વનું અનેરૂ મહત્‍વ સમાયેલું છે. ત્‍યારે ગઈકાલે લોકોએ ઉત્‍સાહ ઉમંગ અને આનંદ સાથે ધુળેટીના તહેવાર નિમિત્તે રંગ ઉડાડી અને ઉત્‍સવ ઉજવ્‍યો હતો. ત્‍યારે દરેક વિસ્‍તારમાં તેમજ મંદિરોમાં પણ ધુળેટી પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્‍યારે અનેક વિસ્‍તારોમાં પણ ધુળેટી પર્વની ઉત્‍સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(11:02 am IST)