Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ગોંડલમાં વિદ્યાર્થીઓ દ્વારા હોળીની ઉજવણી

  ગોંડલ : સહજાનંદ કોલેજ ગોંડલ અને તન્ના સ્‍કૂલ ખાતે ધુળેટી પર્વનો ભવ્‍ય થી ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હતું તેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના તાલ સાથે ધુળેટીના રંગે રંગાયા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:07 am IST)