Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

આટકોટમાં ધુળેટીમાં બાળકો રંગે રંગાયા

આટકોટ : બાળકો સાથે મોટાએ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. બે વર્ષ કોરોના દરમીયાન રમી શકેલ નથી જેથી આ વર્ષે બાળકો મોટા પણ રંગે રંગાયા હતા. ધૂળેટી પર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:09 am IST)