Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

આટકોટમાં ૧૦૮ના કર્મચારીઓ દ્વારા ધૂળેટીની ઉજવણી

આટકોટ : ૧૦૮નાં કર્મચારીઓએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.  કર્મચારીઓ મળી એક બીજા સાથે રંગ ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. સરકારી દવાખાનામાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.(તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(4:54 pm IST)