Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કચ્છમાં ભૂકંપનો આંચકો: સાંજે 7 વાગે 3.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો : ભચાઉથી 20 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો છે આજે સાંજે 7 વાગે 3.2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો  છે, મળતી વિગત મુજબ ભચાઉથી 20 કિ.મી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે

 

(7:28 pm IST)