Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વાવાઝોડાની ચેતવણીના પગલે આવતીકાલથી ઓખા - બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૦ : વાવાઝોડાની ચેતવણીના પગલે આવતીકાલથી ઓખા - બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવશે. મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નવો આદેશ ન આવે ત્યાં સુધી બોટ સેવા બંધ રહેશે.( તસવીર દીપેશ સામાણી - દ્વારકા)

 

(5:02 pm IST)