Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પ્રશાંત કોરાટે સીદસર ઉમિયા માતાજી કર્યા દર્શન

જામ-જોધપુરઃ યુવા પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ઉમિયાધામ સીદસર ખાતે પધારેલ અને ઉમિયા માતાજીના દર્શન કરેલ ત્યારબાદ જામજોધપુર બ્રહ્મ સમાજ મુકામે એક કારોબારીની બેઠક મળેલ જેમાં પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઇ સાપરીયા ઉપનગરપતિ નરેન્દ્રભાઇ કડીવાર યાર્ડના પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા જિલ્લા પૂર્વ મહામંત્રી વિનોદ ભંડેરી વગેરે ઉપસ્થિત રહેલ હતા.

(11:32 am IST)